Pramāṇa · Search · About · API

Viyahapannatti 1376

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1376

Language
Gujarati

1376

વિવેચન :–૯૩૧ થી ૯૩૪
ચારિત્રવાન્‌ને સંજ્વલન કષાયોદયના સંભવથી કષાય સમુદ્ઘાત હોય છે. પુલાકને મરણ અભાવમાં પણ મારણાંતિક સમુદ્ઘાત વિરુદ્ધ નથી, કેમકે સમુદ્ઘાતથી નિવૃત્તને કષાયકુશીલત્વાદિ પરિણામ હોય ત્યારે મરણનો સદ્ભાવ છે. નિર્ગ્રન્થને તથાસ્વભાવથી એક પણ નથી.
હવે ક્ષેત્રદ્વાર - ક્ષેત્ર એટલે અવગાહના ક્ષેત્ર. પુલાક શરીરના લોકના અસંખ્યાત ભાગ માત્ર અવગાહિત્વથી છે. સ્નાતકને શરીરમાં રહી, દંડ-કપાટ કરણકાળમાં, લોકના અસંખ્યાત ભાગે વર્તે છે. - X - મથનકરણ કાળમાં ઘણાં લોકના વ્યાપ્તત્વથી અને થોડાના અવ્યાપ્તતા ઉક્તત્વથી લોકના અસંખ્ય ભાગોમાં સ્નાતક વર્તે છે, લોકના આપૂર્ણથી સર્વલોકે વર્તે.
સ્પર્શના દ્વાર - સ્પર્શના, ક્ષેત્રવત્‌ છે. - X - ભાવદ્વાર વ્યક્ત છે.
હવે પરિમાણ દ્વાર કહે છે –

Linked texts (1)