Pramāṇa · Search · About · API

Viyahapannatti 1394

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1394

Language
Gujarati

1394

‘ભગવતી’ સૂત્ર-૯૫૪ થી ૯૫૯ :– [૨૫/–/૭/૯૫૪ થી ૯૫૯]
[૯૫૪] પ્રતિસેવના, દોષાલોચના, આલોચનાર્હ, સામાચારી, પ્રાયશ્ચિત્ત અને તપ. [આ છ દ્વાર છે.]
[૯૫૫] ભગવન્‌! પ્રતિસેવના કેટલા ભેદે છે? ગૌતમ! દશ. -
[૯૫૬] દર્પ્પ, પ્રમાદ, અનાભોગ, આતુર, આપત્‌, સંકીર્ણ, સહસાકાર, ભય, પ્રદ્વેષ અને વિમર્શ [આ દશ પ્રતિસેવના છે.]
[૯૫૭] આલોચના દોષ દશ કહ્યા - -
[૯૫૮] આકંપ્ય, અનુમાન્ય, દૃષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દાકુલ, બહુજન, અવ્રત, તત્સેવી.
[૯૫૯] દશ સ્થાને સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરવાને યોગ્ય હોય છે – જાતિસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, ક્ષાંત, દાંત, અમાયી, અપશ્ચાતાપી.
આઠ સ્થાનોથી સંપન્ન અણગાર આલોચના દેવાને યોગ્ય છે – આચારવાન્‌, આધારવાન્‌, વ્યવહારવાન્‌, અપવ્રીડક, પ્રકુર્વક, અપરિસ્રાવી, નિર્યાપક, અપાયદર્શી.

Linked texts (1)