Pramāṇa · Search · About · API

Viyahapannatti 1396

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1396

Language
Gujarati

1396

‘ભગવતી’ સૂત્ર-૯૬૦ થી ૯૬૨ :– [૨૫/–/૭/૯૬૦ થી ૯૬૨]
[૯૬૦] સામાચારી દશ પ્રકારે છે - તે આ પ્રમાણે –
[૯૬૧] ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યકી, નૈષેધિકી, આપૃચ્છના, પ્રતિપૃચ્છના, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા. દશ સામાચારી છે.
[૯૬૨] પ્રાયશ્ચિત્ત દશ ભેદે છે – આલોચનાર્હ, પ્રતિક્રમણાર્હ, તદુભયાર્હ, વિવેકાર્હ, વ્યુત્સર્ગાર્હ, તપાર્હ, છેદાર્હ, મૂલાર્હ, અનવસ્થા-પ્યાર્હ અને પારાંચિકાર્હ.

Linked texts (1)