Pramāṇa · Search · About · API

Viyahapannatti 14

Viyāhapannatti: ṭīkānusārī vivecana 14

Language
Gujarati

14

‘ભગવતી’ સૂત્ર-૬ :– [૧/૧/૬]
તે કાળે, તે સમયે આદિકર, તિર્થકર, સહસંબદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવર-ગંધહસ્તિ, લોકોત્તમ, લોકનાથ, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતકર, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, ધર્મદેશક, ધર્મસારથી, ધર્મવરચાતુરંત ચક્રવર્તી, અપ્રતિહત વર જ્ઞાનદર્શનધર, છદ્મતારહિત, જિન-જ્ઞાપક, બુદ્ધ-બોધક, મુક્ત-મોચક, સર્વજ્ઞ, સર્વદર્શી, શિવ-અચલ-મરુત્‌-અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુનરા-વર્તક સિદ્ધિ-ગતિ નામક સ્થાનની પ્રાપ્તિની ઈચ્છાવાળા યાવત્‌ સમોસરણ, એવા શ્રમણ ભગવંત મહાવીર હતા.

Linked texts (1)