Viyahapannatti 1430
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1430
- Language
- Gujarati
1430
‘ભગવતી’ સૂત્ર-૯૯૪ :– [૨૮/–/૩ થી ૧૧/૯૯૪]
એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિ શતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તેમજ અહીં પણ આઠ ભંગોમાં જાણવી. વિશેષ એ કે - જે બોલ જેમાં હોય, તે તેમાં કહેવો યાવત્ અચરમ ઉદ્દેશો. આ બધાં થઈને ૧૧-ઉદ્દેશા છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit