Viyahapannatti 1444
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1444
- Language
- Gujarati
1444
‘ભગવતી’ સૂત્ર-૧૦૦૧ :– [૩૦/–/૩/૧૦૦૧]
ભગવન્! પરંપરોત્પન્ન નૈરયિક ક્રિયાવાદી૦? ઔઘિક ઉદ્દેશમાં કહ્યું, તેમ પરંપરોત્પન્નમાં પણ નૈરયિકાદિમાં બધું કહેવું. તે રીતે જ ત્રણ દંડક સહિત કહેવું. - - ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit