Viyahapannatti 1445
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1445
- Language
- Gujarati
1445
‘ભગવતી’ સૂત્ર-૧૦૦૨ :– [૩૦/–/૪ થી ૧૧/૧૦૦૨]
એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિશતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તે બધી જ અહીં યાવત્ અચરમોદ્દેશક કહેવી. વિશેષ એ કે – ‘અનંતર’ ચારે એક ગમવાળા છે. ‘પરંપર’ ચાર એક ગમક છે. એ રીતે ચરમ અને અચરમ છે. વિશેષ એ કે - અલેશ્યી, કેવલી, અયોગી ન કહેવા. બાકી પૂર્વવત્. - X - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit