Pramāṇa · Search · About · API

Viyahapannatti 1446

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1446

Language
Gujarati

1446

એ રીતે ઉદ્દેશા-૨ થી ૧૧-ની વ્યાખ્યા કરવી. વિશેષ આ - ઉદ્દેશા-૨-માં ઈમં સે લક્ખણં અર્થાત્‌ ભવ્યત્વના આ લક્ષણ છે. ક્રિયાવાદી, શુક્લપાક્ષિક, મિશ્રદૃષ્ટિ ભવ્ય જ હોય, અભવ્ય નહીં. બાકીના ભવ્ય કે અભવ્ય હોય. અલેશ્યી, સમ્યગ્‌દૃષ્ટિ, જ્ઞાની, અવેદી, અકષાયી, અયોગીનું ભવ્યત્વ પ્રસિદ્ધ જ છે.
ઉદ્દેશા-૩-માં દંડકત્રય કહ્યું. અર્થાત્‌ ક્રિયાવાદાદિ પ્રરૂપણા દંડક, આયુર્બંધક દંડક, ભવ્યાભવ્યદંડક, ઉદ્દેશા-૧૧-માં અલેશ્યી, કેવલી, અયોગી વર્જવા.

Linked texts (1)