Pramāṇa · Search · About · API

Viyahapannatti 1447

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1447

Language
Gujarati

1447

શતક-૩૦-માં ચાર સમવસરણો કહ્યા. ચતુષ્કના સાધર્મ્યથી ચતુર્યુગ્મ વક્તવ્યતાનુગત ૨૮-ઉદ્દેશા યુક્ત આ ૩૧-મું શતક કહે છે –
શતક-૩૧, ઉદ્દેશક-૧

Linked texts (1)