Viyahapannatti 1450
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1450
- Language
- Gujarati
1450
‘ભગવતી’ સૂત્ર-૧૦૦૫ :– [૩૧/–/૩/૧૦૦૫]
ભગવન્! ક્ષુદ્ર કૃતયુગ્મ નીલલેશ્યી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ કે ઉપપાત વાલુકાપ્રભા સમાન જાણવો. બાકી પૂર્વવત્. વાલુકાપ્રભાપૃથ્વી નીલલેશ્યી ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક૦? પૂર્વવત્. એ પ્રમાણે પંકપ્રભામાં પણ જાણવું, ધૂમપ્રભામાં પણ જાણવું. આ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવું. વિશેષ એ કે પરિમાણ જાણી લેવું. પરિમાણ કૃષ્ણલેશ્યી ઉદ્દેશા મુજબ છે. બાકી પૂર્વવત્.
ભગવન્! તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit