Pramāṇa · Search · About · API

Viyahapannatti 1451

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1451

Language
Gujarati

1451

‘ભગવતી’ સૂત્ર-૧૦૦૬ :– [૩૧/–/૪/૧૦૦૬]
કાપોતલેશ્યી ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર કૃતયુગ્મ સમાન જાણવું. વિશેષ એ - ઉપપાત રત્ન-પ્રભાપૃથ્વી સમાન જાણવો. બાકી પૂર્વવત્‌. ઉપપાત રત્નપ્રભામાં થાય. - - એ પ્રમાણે ચારે યુગ્મોમાં જાણવું. વિશેષ એ કે પરિમાણ જાણવું. પરિમાણ, કૃષ્ણલેશ્યી ઉદ્દેશા સમાન છે. બાકી પૂર્વવત્‌. - - - ભગવન્‌! તે એમ જ છે (૨).

Linked texts (1)