Viyahapannatti 152
Viyāhapannatti: ṭīkānusārī vivecana 152
- Language
- Gujarati
152
‘ભગવતી’ સૂત્ર-૯૯ :– [૧/૯/૯૯]
ભગવન્! એમ કહી ગૌતમ, શ્રમણ ભગવન્ મહાવીરને વંદન, નમસ્કાર કરે છે. કરીને આમ કહ્યું – ભગવન્! શેઠ, દરિદ્ર, લોભી, ક્ષત્રિય એ બધાં એક સાથે પ્રત્યાખ્યાન ક્રિયા કરે? હા, ગૌતમ - X - કરે.
એમ કેમ કહ્યું? ગૌતમ! અવિરતિને આશ્રીને એમ કહ્યું. - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit