Viyahapannatti 153
Viyāhapannatti: ṭīkānusārī vivecana 153
- Language
- Gujarati
153
વિવેચન :–૯૯
ભગવન્! એ આમંત્રણ વચન છે. અથવા ‘ગુરુ’ એમ કરીને. શ્રેષ્ઠી-જેનું મસ્તક લક્ષ્મીદેવીની છાપવાળા સુવર્ણ પટ્ટથી શોભે છે, તે ગામનો નગરનાયક. તણુય - દરિદ્ર, કિવણ - રાંક, ખત્તિય - રાજા, પ્રત્યાખ્યાન ક્રિયાના અભાવે કે અપ્રત્યાખ્યાન જન્ય કર્મબંધ કરે અવિરતિ - ઈચ્છાની અનિવૃત્તિ. તે દરેક જીવોને સરખી હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit