Viyahapannatti 156
Viyāhapannatti: ṭīkānusārī vivecana 156
- Language
- Gujarati
156
‘ભગવતી’ સૂત્ર-૧૦૧ :– [૧/૯/૧૦૧]
ભગવન્! અસ્થિર પદાર્થ બદલાય છે? સ્થિર નથી બદલાતો? અસ્થિર પદાર્થ ભાંગે છે? સ્થિર નથી ભાંગતો? બાળક શાશ્વત છે? બાળકપણું અશાશ્વત છે? પંડિત શાશ્વત છે? પંડિતપણું અશાશ્વત છે? હા, ગૌતમ! અસ્થિર પદાર્થ બદલાય છે. યાવત્ પંડિતત્વ અશાશ્વત છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit