Viyahapannatti 163
Viyāhapannatti: ṭīkānusārī vivecana 163
- Language
- Gujarati
163
‘ભગવતી’ સૂત્ર-૧૦૪ :– [૧/૧૦/૧૦૪]
ભગવન્ ! નરકગતિ કેટલો કાળ ઉપપાત વિનાની કહી છે? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૧૨-મુહૂર્ત્ત. એ રીતે [પન્નવણા સૂત્રનું] આખું વ્યુત્ક્રાંતિ પદ કહેવું.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે. યાવત્ [ગૌતમ સ્વામી] વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit