Viyahapannatti 165
Viyāhapannatti: ṭīkānusārī vivecana 165
- Language
- Gujarati
165
પહેલા શતકની વ્યાખ્યા કરી, હવે બીજાની કરીએ છીએ. તેમાં પણ પહેલો ઉદ્દેશો, તેનો આ સંબંધ છે - શતક-૧-ના ૧૦-માં ઉદ્દેશામાં છેલ્લે જીવોનો ઉત્પાદવિરહ કહ્યો. અહીં તેના ઉચ્છ્વાસાદિની વિચારણા છે. એ સંબંધ છે.
શતક-૨, ઉદ્દેશો-૧ – ‘ઉચ્છ્વાસ, સ્કંદક’
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit