Pramāṇa · Search · About · API

Viyahapannatti 167

Viyāhapannatti: ṭīkānusārī vivecana 167

Language
Gujarati

167

વિવેચન :–૧૦૫, ૧૦૬
જો કે એકેન્દ્રિયવાળા જીવોને આગમ પ્રમાણથી જીવત્વ છે, તો પણ તેઓના ઉચ્છ્‌વાસાદિ સાક્ષાત્‌ જણાતા ન હોવાથી અને જીવ શરીરના નિરુચ્છ્‌વાસાદિ કદાચિત્‌ દેખાતા હોવાથી પૃથ્વી આદિમાં ઉચ્છ્‌વાસાદિ વિષયક શંકા થાય છે. તેનો નિરાસ કરવા તેઓને ઉચ્છ્‌વાસાદિ છે, તે આગમ પ્રમાણના પ્રદર્શન માટે આ સૂત્ર જાણવું.-ઉચ્છ્‌વાસાદિ અધિકારથી જીવાદિમાં ૨૫ પદોમાં ઉચ્છ્‌વાસાદિ દ્રવ્યોના સ્વરૂપના નિર્ણય માટે કહે છે –

Linked texts (1)