Viyahapannatti 187
Viyāhapannatti: ṭīkānusārī vivecana 187
- Language
- Gujarati
187
હવે ત્રીજો ઉદ્દેશો આરંભે છે. તેના સંબંધ આ છે - બીજામાં સમુદ્ઘાત કહ્યો. તેમાં મારણાંતિક સમુદ્ઘાતવાળા કેટલાંક ‘પૃથ્વી’માં ઉત્પન્ન થાય છે. તેથી અહીં ‘પૃથ્વી’ને કહે છે. એ સંબંધે આવેલ સૂત્ર –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit