Pramāṇa · Search · About · API

Viyahapannatti 188

Viyāhapannatti: ṭīkānusārī vivecana 188

Language
Gujarati

188

‘ભગવતી’ સૂત્ર-૧૧૯ થી ૧૨૧ :– [૨/૩/૧૧૯ થી ૧૨૧]
[૧૧૯] ભગવન્‌! પૃથ્વીઓ કેટલી છે? જીવાભિગમમાં કહેલો નૈરયિકોનો બીજો ઉદ્દેશો જાણવો...
[૧૨૦] પૃથ્વી, નરકાવાસનું અંતર, સંસ્થાન, બાહલ્ય, વિષ્કંભ, પરિક્ષેપ, વર્ણ, ગંધ, સ્પર્શ. [યાવત્‌]
[૧૨૧] શું સર્વે પ્રાણો ઉપપન્નપૂર્વ છે? હા, ગૌતમ! [સર્વે જીવો રત્નપ્રભામાં] અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે.

Linked texts (1)