Pramāṇa · Search · About · API

Viyahapannatti 196

Viyāhapannatti: ṭīkānusārī vivecana 196

Language
Gujarati

196

‘ભગવતી’ સૂત્ર-૧૨૪ :– [૨/૫/૧૨૪]
ભગવન્‌! ઉદક ગર્ભ, કેટલો કાળ ઉદકગર્ભરૂપે રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ
ભગવન્‌! તિર્યંચયોનિક ગર્ભ કેટલો કાળ તિર્યંચયોનિક ગર્ભરૂપે રહે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી આઠ વર્ષ.
ભગવન્‌! માનુષી ગર્ભ કેટલો કાળ માનુષી ગર્ભરૂપે રહે? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૧૨-વર્ષ.

Linked texts (1)