Pramāṇa · Search · About · API

Viyahapannatti 24

Viyāhapannatti: ṭīkānusārī vivecana 24

Language
Gujarati

24

‘ભગવતી’ સૂત્ર-૧૧, ૧૨ :– [૧/૧/૧૧, ૧૨]
[૧૧] (૧) ભગવન્‌! નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની છે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ..
(૨) નૈરયિકો કેટલા કાળે શ્વાસ લે છે? - મૂકે છે? ઉચ્છ્‌વાસ-નિઃશ્વાસ કરે છે? ગૌતમ! ‘ઉચ્છ્‌વાસ પદ’ મુજબ જાણવું..
(૩) હે ભગવન્‌! નૈરયિકો આહારાર્થી છે? પન્નવણના આહાર ઉદ્દેશકમાં કહ્યા મુજબ જાણવું.
[૧૨] નૈરયિકોની સ્થિતિ, ઉચ્છ્‌વાસ, આહાર, શું તેઓ આહાર કરે? સર્વાત્મપ્રદેશે કરે? કેટલો ભાગ? સર્વાહાર કરે? કેમ પરિણમાવે?

Linked texts (1)