Viyahapannatti 268
Viyāhapannatti: ṭīkānusārī vivecana 268
- Language
- Gujarati
268
વિવેચન :–૧૭૬
અભિમાન અને હર્ષાદિથી ઉત્પન્ન થયેલ જેના માનસિક વિકલ્પો નાશ પામ્યા છે તે. ચિંતા - પૂર્વકૃત્ કાર્યને યાદ કરવું. શોક - દીનતા. પોતાનું મુખ હથેલી ઉપર ટેકવેલ છે તે. જેના પ્રભાવે હું અહીં આવ્યો છું. કેવો - ઘવાયા કે પીડાયા વિનાનો, નિર્વેદના પૂર્વક. કેવી રીતે? વ્યથા રહિત, માર ખાધા વિના. જો કે માર નથી ખાધો, તો પણ વજ્રના સંબંધે પરિતાપ સંભવે છે, તેથી કહ્યું – પરિતાપ પામ્યા વિના. અહીં આવ્યો છું અને પ્રશાંત થઈને વિચરું છું. - હવે હેત્વન્તર કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit