Viyahapannatti 280
Viyāhapannatti: ṭīkānusārī vivecana 280
- Language
- Gujarati
280
‘ભગવતી’ સૂત્ર-૧૮૩ :– [૩/૩/૧૮૩]
ભગવન્! એમ કહી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને આમ કહ્યું – ભગવન્! લવણસમુદ્ર ચૌદશ, આઠમ, પૂનમને, અમાસે વધારે કેમ વધે છે કે ઘટે છે?
જીવાભિગમમાં જેમ લવણસમુદ્ર વક્તવ્યતા છે તે લોકસ્થિતિ સુધી અહીં જાણવી. જ્યાં સુધી લવણસમુદ્ર જંબૂદ્વીપને ન ડૂબાડે કે એકોદકં ન કરે- લોકાનુભાવથી. ભગવન્! તે એમ જ છે, એમ જ છે કહી યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit