Pramāṇa · Search · About · API

Viyahapannatti 284

Viyāhapannatti: ṭīkānusārī vivecana 284

Language
Gujarati

284

વિવેચન :–૧૮૪
સંયમ અને તપ વડે ભાવિત આત્મા, આવા સાધુ પ્રાયઃ અવધિજ્ઞાનલબ્ધિક હોય છે, તેથી ભાવિતાત્મા કહ્યા. ઉત્તર વૈક્રિય શરીર બનાવેલાને. શિબિકાદિ આકારવાળા વૈક્રિય વિમાનરૂપે ગતિ કરતા, તેને, જ્ઞાન વડે જાણે છે, દર્શન વડે જુએ છે? અહીં ઉત્તરમાં ચતુર્ભંગી છે, કેમ કે અવધિજ્ઞાન વિચિત્ર છે...
અંતો - વચ્ચેનો કાષ્ઠસાર, બાહિં - બહાર રહેનાર છાલ અને પાંદડાદિ... મૂલ અને સ્કંદ સૂત્ર અભિલાપપૂર્વક મૂળની સાથે કંદાદિ પદ, બીજ સુધી કહેવા. તેમાં-મૂલ, કંદ, સ્કંધ, છાલ, શાખા, અંકુર, પાન, પુષ્પ, ફળ, બીજ એ દશ પદો છે. તેના દ્વિકસંયોગી-૪૫-ભંગ થાય છે. એટલા અહીં ચતુર્ભંગી સૂત્રો કહેવા. તે માટે જ સૂત્રમાં કહેલ છે. દેવ વેઉવ્વિય થી વૈક્રિયશક્તિ કહી, એ જ હકીકત આગળ કહે છે–

Linked texts (1)