Pramāṇa · Search · About · API

Viyahapannatti 297

Viyāhapannatti: ṭīkānusārī vivecana 297

Language
Gujarati

297

‘ભગવતી’ સૂત્ર-૧૯૩ :– [૩/૬/૧૯૩]
ભગવન્‌! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના કેટલા હજાર આત્મરક્ષક દેવો છે? ગૌતમ! ૨,૫૬,૦૦૦. આત્મરક્ષક દેવોનું વર્ણન, રાયપ્પસેણિય સૂત્ર મુજબ કહેવું. એ રીતે બધાં ઈન્દ્રોના, જેના જેટલા આત્મરક્ષક દેવો છે તે કહેવા. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)