Viyahapannatti 305
Viyāhapannatti: ṭīkānusārī vivecana 305
- Language
- Gujarati
305
વિવેચન :–૧૯૯
અતિવર્ષા - વેગથી કે ઘણો વરસાદ, મંદવર્ષા - ધીમી વર્ષા, સુવૃષ્ટિ - ધાન્યાદિ નિષ્પન્ન કરે તેવો, દુર્વુષ્ટિ - ધાન્યાદિ ન નીપજે તેવો વરસાદ. ઉદકોદ્ભેદ - ગિરિતટાદિથી જલ-ઉદ્ભવ, ઉદકોત્પીલ - તળાવાદિ જળસમૂહ, ઉદવાહ - પાણીનું થોડું વહેવું, પ્રવાહ - પાણીનું વધારે વહેવું, પાણીથી પ્રાણ ક્ષયાદિ થવા.
કર્કોટક - લવણસમુદ્રની ઈશાને અનુવેલંધર નાગરાજના આવાસરૂપ કર્કોટક પહાડ છે, તેમાં વસતા નાગરાજ, કર્દમક - અગ્નિ ખૂણામાં વિદ્યુત્પ્રભ પહાડમાં રહેતા નાગરાજ. અંજન - વેલંબ વાયુકુમાર રાજાનો લોકપાલ, શંખપાલક - ધરણનાગરાજનો લોકપાલ, પુંડ્ર આદિ અમારી જાણમાં નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit