Pramāṇa · Search · About · API

Viyahapannatti 36

Viyāhapannatti: ṭīkānusārī vivecana 36

Language
Gujarati

36

‘ભગવતી’ સૂત્ર-૨૩ :– [૧/૧/૨૩]
ભગવન્‌! જ્ઞાન ઈહભવિક છે, પરભવિક છે, કે તદુભયભવિક છે? ગૌતમ! ઈહભવિક પણ છે, પરભવિક પણ છે, તદુભયભવિક પણ છે.. દર્શન પણ એમ જ જાણવું. ભગવન્‌! ચારિત્ર ઈહભવિક છે, પરભવિક છે કે તદુભયભવિક? ગૌતમ! તે ઈહભવિક છે. પરભવિક કે તદુભયભવિક નહીં. એ રીતે તપ, સંયમ જાણવા.

Linked texts (1)