Viyahapannatti 375
Viyāhapannatti: ṭīkānusārī vivecana 375
- Language
- Gujarati
375
‘ભગવતી’ સૂત્ર-૨૫૧, ૨૫૨ :– [૫/૬/૨૫૧, ૨૫૨]
[૨૫૧] ભગવન્! સ્વવિષયમાં ગણને અગ્લાનપણે સ્વીકારતા અને સહાય કરતા આચાર્ય, ઉપાધ્યાય કેટલાં ભવો કરીને સિદ્ધ થાય યાવત્ અંત કરે? ગૌતમ! કેટલાંક તે જ ભવે સિદ્ધ થાય. કેટલાંક બે ભવ કરીને સિદ્ધ થાય, પણ ત્રીજા ભવને અતિક્રમે નહીં.
[૨૫૨] ભગવન્! જે બીજાને અલિક, અસદ્ભુત, અભ્યાખ્યાન વડે દૂષિત કહે, તે કેવા પ્રકારના કર્મો બાંધે? ગૌતમ! તે તેવા પ્રકારના જ કર્મો બાંધે, તે જ્યાં જાય, ત્યાં તે કર્મોને વેદે, પછી નિર્જરે. - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit