Pramāṇa · Search · About · API

Viyahapannatti 379

Viyāhapannatti: ṭīkānusārī vivecana 379

Language
Gujarati

379

વિવેચન :–૨૫૩, ૨૫૪
સિય - કદાચ, એયઈ - કંપે છે. દરેક પુદ્ગલમાં કંપવું વગેરે ધર્મો કાદાચિત્ક છે. દ્વિપ્રદેશિકમાં ત્રણ વિકલ્પો મૂક્યા છે. - X - કેમકે તેના બે અંશ છે. ત્રિપ્રદેશિકમાં પાંચ વિકલ્પો છે - X -. ચતુષ્પ્રદેશિકમાં છ વિકલ્પો કહ્યા. - X - પુદ્ગલ અધિકારથી જ આ સૂત્ર વૃંદ છે –
ઓગાહેજ્જ - આશ્રય કરે. છિદ્યેત્‌ - બે ભાગ કરે. ભિદ્યેત - ભેદાય. પરમાણુભાવને લીધે નક્કી તેમાં શસ્ત્ર ન પ્રવેશે. અન્યથા તે પરમાણુ જ ન કહેવાય. તથાવિધ બાદર પરિણામથી કેટલાંક છેદાય, સૂક્ષ્મ પરિણામથી કેટલાક ન છેદાય. ઉલ્લ - ભીના, - X - પરિયાવેજ્જ - નાશ પામે.

Linked texts (1)