Pramāṇa · Search · About · API

Viyahapannatti 386

Viyāhapannatti: ṭīkānusārī vivecana 386

Language
Gujarati

386

‘ભગવતી’ સૂત્ર-૨૫૮, ૨૫૯ :– [૫/૭/૨૫૮, ૨૫૯]
[૨૫૮] ભગવન્‌! એ દ્રવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહનાસ્થાનાયુ, ભાવસ્થાનાયુ એ બધામાં ક્યું કોનાથી વિશેષાધિક છે? ગૌતમ! સર્વથી થોડું ક્ષેત્રસ્થાનાયુ છે, તેનાથી અવગાહના સ્થાનાયુ અસંખ્યગુણ, તેનાથી દ્રવ્યસ્થાનાયુ અસંખ્યગુણ, તેનાથી ભાવસ્થાનાયુ અસંખ્યગુણ છે -
[૨૫૯] ક્ષેત્ર, અવગાહના, દ્રવ્ય અને ભાવસ્થાન આયુનું અલ્પબહુત્વ કહેવું, તેમાં સૌથી અલ્પ ક્ષેત્ર સ્થાનાયુ છે. - X -

Linked texts (1)