Viyahapannatti 459
Viyāhapannatti: ṭīkānusārī vivecana 459
- Language
- Gujarati
459
વિવેચન :–૩૧૮
કાળો આદિ એક વર્ણ, સ્વશરીરનો એકવિધ આકાર, પ્રજ્ઞાપકની અપેક્ષાએ ઈહગત - પ્રત્યક્ષ એવા, તત્થગત - દેવસ્થાનને આશ્રીને, અન્નત્થગત - પ્રજ્ઞાપક ક્ષેત્ર, દેવસ્થાન સિવાયના સ્થાને રહેલ. તેમાં સ્વસ્થાને જ પ્રાયઃ વિકુર્વણા કરે, કેમકે ઉત્તર વૈક્રિયરૂપ કૃત્ જ પ્રાયઃ બીજે જાય છે-X-કાળ, નીલ, રાતા, પીળા, સફેદ પાંચ વર્ણોના દ્વિકસંયોગી દશ સૂત્રો કહેવા. સુગંધ-દુર્ગન્ધ બે ગંધ. તિક્ત, કટુ, કષાય, અમ્બ, મધુર એ પાંચ રસ,તેના દ્વિક સંયોગી દશ સૂત્રો કહેવા. આઠ સ્પર્શોના ચાર સૂત્રો, કેમકે પરસ્પરનું વિરુદ્ધનું એક. દેવાધિકારથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit