Pramāṇa · Search · About · API

Viyahapannatti 469

Viyāhapannatti: ṭīkānusārī vivecana 469

Language
Gujarati

469

વિવેચન :–૩૨૩ થી ૩૨૬
અત્તમાયાએ - આત્મા દ્વારા ગ્રહીને. સ્વશરીર ક્ષેત્રમાં રહેલ. આત્મશરીર ક્ષેત્રાપેક્ષાએ જે અનંતર ક્ષેત્ર, તેમાં રહેલ પુદ્ગલોને - X -
‘આત્મ દ્વારા ગ્રહણ કરી’ એમ કહ્યું. તેના સાધર્મ્યથી બીજું સૂત્ર કહ્યું. આયાણ - ઈન્દ્રિયો વડે. ‘ગાથા’ ઉદ્દેશાર્થ સંગ્રાહિકા છે.

Linked texts (1)