Pramāṇa · Search · About · API

Viyahapannatti 47

Viyāhapannatti: ṭīkānusārī vivecana 47

Language
Gujarati

47

‘ભગવતી’ સૂત્ર-૨૯ :– [૧/૨/૨૯]
ભગવન્‌! લેશ્યાઓ કેટલી કહી છે?
ગૌતમ! લેશ્યા છ કહી છે, તે પન્નવણા સૂત્ર ઉદ્દેશો-૨, લેશ્યાપદનો ‘ઋદ્ધિ’ સુધી કહેવો.

Linked texts (1)