Pramāṇa · Search · About · API

Viyahapannatti 483

Viyāhapannatti: ṭīkānusārī vivecana 483

Language
Gujarati

483

વિવેચન :–૩૩૪
(૧) દુઃખ નિમિત્તથી દુઃખ - કર્મ, કર્મી જીવ દુઃખી છે. દુઃખના હેતુરૂપ કર્મથી સ્પૃષ્ટ બદ્ધ. અદુઃખી - અકર્મી દુઃખથી સ્પૃષ્ટ ન હોય. જેમકે સિદ્ધ (૨) દુઃખી - કર્મવાળો દુઃખ-કર્મને સામસ્ત્યથી ઉપાર્જે, નિધત્તાદિ કરે. (૩) ઉદીરે, (૪) વેદે, (૫) નિર્જરે. તેની વ્યાખ્યા પૂર્વે કરી છે. - - કર્મબંધનાધિકારથી કર્મબંધ ચિંતાન્વિત અણગાર સંબંધી સૂત્ર –

Linked texts (1)