Pramāṇa · Search · About · API

Viyahapannatti 514

Viyāhapannatti: ṭīkānusārī vivecana 514

Language
Gujarati

514

વિવેચન :–૩૫૫ થી ૩૫૮
સર્વથા દુઃખરૂપ વેદનીયકર્માનુભૂતિ. નરકપાલાદિના અસંયોગ કાળે કદાચિત્‌ સુખ પામે. ભવ પ્રત્યયથી એકાંત શાતાવાળા છે. પણ પ્રહારાદિથી કદાચ અસાતા પામે. જે ભયંકર દુઃખથી વેદાય તે કર્કશ વેદનીય, ખંધાકા-ચાર્યના સાધુ માફક. સુખેથી વેદાય, તે અકર્કશ વેદનીય છે, ભરત આદિ માફક. પ્રાણાતિપાત વિરમણ એટલે સંયમ. નારકાદિને સંયમના અભાવે તેનો અભાવ કહ્યો. - - દુઃખને ન કરવું તે અદુક્ખણયા, દિનતા ન ઉત્પન્ન કરવી તે અસોયણયા, શરીરને અપચયકારી શોક અનુત્પાદન, તે અજૂરણયા, આંસુ વહે તેવો વિલાપ કે રૂદન ન કરાવવું તે - અતિપ્પણયા, લાકડી વડે મારવાનું તજીને, તે અપિટ્ટણયા, પરિતાપ ન આપવો - અપરિયાવણિયા.

Linked texts (1)