Viyahapannatti 535
Viyāhapannatti: ṭīkānusārī vivecana 535
- Language
- Gujarati
535
વિવેચન :–૩૭૧
અસંવૃત્ત - પ્રમત્ત. ઈહગહ - અહીં પ્રશ્નકર્તા ગૌતમની અપેક્ષાએ ‘ઈહ’ શબ્દ કહેવો - મનુષ્ય લોક. તત્થગએ - વિકુર્વીને જ્યાં જવાનું છે, તે સ્થળ. અન્નત્થગએ - ઉક્ત બંને સ્થાન છોડીને અન્ય સ્થાન. વિશેષ આ - અહીં રહેલ અણગાર એટલે અહીં રહેલ પુદ્ગલ કહેવા. ત્યાં એટલે દેવલોક. પુદ્ગલ પરિણામ કહ્યા. હવે તે સંગ્રામમાં વિશેષ હોય, માટે સંગ્રામ કથન –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit