Viyahapannatti 553
Viyāhapannatti: ṭīkānusārī vivecana 553
- Language
- Gujarati
553
વિવેચન :–૩૮૨
પ્રયોગ પરિણત - જીવના વ્યાપારથી શરીરાદિ રૂપે પરિણત પુદ્ગલ.. મિશ્રપરિણત - પ્રયોગ અને વિસ્રસા, બંને દ્વારા પરિણત પુદ્ગલ.. વિસ્રસા પરિણત-સ્વભાવથી પરિણત પુદ્ગલ... મિશ્રપરિણત માટે વૃત્તિકાર જણાવે છે – ઔદારિકાદિ વર્ગણારૂપ સ્વાભાવિક નિષ્પાદિત થયેલ જે જીવ પ્રયોગ વડે એકેન્દ્રિયાદિ શરીર વગેરે બીજા પરિણામને પામે, તે મિશ્રપરિણત. પ્રયોગ પરિણામમાં પણ આવું છે, છતાં તેમાં વિસ્રસાની વિવક્ષા નથી, અથવા પ્રયોગ પરિણતને નવ દંડકથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit