Viyahapannatti 567
Viyāhapannatti: ṭīkānusārī vivecana 567
- Language
- Gujarati
567
‘ભગવતી’ સૂત્ર-૩૯૦ :– [૮/૨/૩૯૦]
દશ સ્થાન (વસ્તુ)ને છદ્મસ્થ સર્વ ભાવથી જાણતા કે જોતાં નથી. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરથી રહિત જીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જિન થશે કે નહીં થાય, આ બધાં દુઃખનો અંત કરશે કે નહીં કરે. - - આ દશને ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરહંત, જિન, કેવલી સર્વભાવથી જાણે, જુએ - ધર્માસ્તિકાય યાવત્ [સર્વે દુઃખોનો] અંત કરશે કે નહીં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit