Viyahapannatti 568
Viyāhapannatti: ṭīkānusārī vivecana 568
- Language
- Gujarati
568
વિવેચન :–૩૯૦
સ્થાન - ગુણ-પર્યાય આશ્રિતત્વથી વસ્તુ, છદ્મસ્થ-અહીં અવધિ જાણવા છતાં પરમાણુ આદિને મૂર્ત્ત હોવાથી જાણે છે. કેમકે વિશિષ્ટ અવધિજ્ઞાનનો વિષય સમસ્ત મૂર્ત્ત દ્રવ્ય છે. (શંકા) છદ્મસ્થ સર્વભાવ ન જાણે, પણ કથંચિત્ જાણે છે, છતાં ન જાણે કેમ કહ્યું? (સમાધાન) તો આ દશ સંખ્યા નિયમ વ્યર્થ થશે, કેમકે તે ઘટાદિના અનંત પર્યાય જાણી ન શકે.
સવ્વભાવેન - ચક્ષુને પ્રત્યક્ષ એમ અર્થ લેવો. કેમકે શ્રુતજ્ઞાનથી તો અસાક્ષાત્ને જાણે. જીવ અસરીર પડિબદ્ધ - સિદ્ધ. પરમાણુ એવા પુદ્ગલ કહ્યા, ઉપલક્ષણથી કોઈ દ્વયણુકાદિને પણ ન જાણે. અયમ્ - પ્રત્યક્ષ. કોઈ પ્રાણી જિન-વીતરાગ થશે કે નહીં. - તેનાથી ઉલટું - કેવલજ્ઞાની સર્વભાવથી સાક્ષાત્ જાણે છે. તેથી જ્ઞાન
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit