Pramāṇa · Search · About · API

Viyahapannatti 62

Viyāhapannatti: ṭīkānusārī vivecana 62

Language
Gujarati

62

‘ભગવતી’ સૂત્ર-૩૭ :– [૧/૩/૩૭]
ભગવન્‌! જીવો કાંક્ષા મોહનીય કર્મને વેદે છે? હા, વેદે છે. ભગવન્‌! જીવો કાંક્ષા મોહનીય કર્મને કેવી રીતે વેદે છે? ગૌતમ! તે તે કારણો વડે શંકા-કાંક્ષા-વિચિકિત્સાવાળા અને ભેદ સમાપન્ન, કલુષ સમાપન્ન થઈને એ રીતે જીવો કાંક્ષા મોહનીય કર્મને વેદે છે.

Linked texts (1)