Pramāṇa · Search · About · API

Viyahapannatti 650

Viyāhapannatti: ṭīkānusārī vivecana 650

Language
Gujarati

650

‘ભગવતી’ સૂત્ર-૪૪૦ થી ૪૪૩ :– [૯/૨/૪૪૦ થી ૪૪૩]
[૪૪૦] રાજગૃહમાં યાવત્‌ આ પ્રમાણે કહે છે – ભગવન્‌! જંબૂદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે, પ્રકાશે છે, પ્રકાશશે? એ પ્રમાણે જીવાભિગમ મુજબ જાણવું યાવત્‌ - - -
[૪૪૧] - - - ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ - - -
[૪૪૨] - - - શોભ્યો, શોભે છે, શોભશે.
[૪૪૩] ભગવન્‌! લવણસમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે? જીવાભિગમ મુજબ તારા પર્યન્ત કહેવું. ધાતકીખંડે, કાલોદસમુદ્રે, પુષ્કરવરદ્વીપમાં અભ્યંતર પુષ્કરવરાર્ધે, મનુષ્યક્ષેત્રે આ બધામાં જીવાભિગમ અનુસાર યાવત્‌ એક ચંદ્રનો પરિવાર કોડાકોડી તારાગણ સહિત હોય છે. - ત્યાં સુધી જાણવું. ભગવન્‌! પુષ્કરાર્ધ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે?૦ એ પ્રમાણે સર્વે દ્વીપ સમુદ્રોમાં જ્યોતિષ્કનું જે વર્ણન છે, તે પ્રમાણેજ સ્વયંભૂરમણ સમુદ્રમાં યાવત્‌ શોભ્યા, શોભે છે અને શોભશે.- -ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)