Viyahapannatti 716
Viyāhapannatti: ṭīkānusārī vivecana 716
- Language
- Gujarati
716
‘ભગવતી’ સૂત્ર-૪૭૬ :– [૧૦/૧/૪૭૬]
ભગવન્! શરીરો કેટલા છે? ગૌતમ! પાંચ-ઔદીરક, યાવત્ કાર્મણ. ભગવન્ ! ઔદારિક શરીર કેટલા ભેદે છે? અહીં ‘અવગાહના સંસ્થાન’ પદ આખું કહેવું. યાવત્ અલ્પબહુત્વ, ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit