Pramāṇa · Search · About · API

Viyahapannatti 721

Viyāhapannatti: ṭīkānusārī vivecana 721

Language
Gujarati

721

‘ભગવતી’ સૂત્ર-૪૭૮, ૪૭૯ :– [૧૦/૨/૪૭૮, ૪૭૯]
[૪૭૮] ભગવન્‌ ! યોનિ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે. તે આ – શીતા, ઉષ્ણા, શીતોષ્ણા. એ પ્રમાણે યોનિપદ આખું કહેવું.
[૪૭૯] ભગવન્‌! વેદના કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે. તે આ – શીતા, ઉષ્ણા, શીતોષ્ણા. એ પ્રમાણે વેદનાપદ સંપૂર્ણ કહેવું યાવત્‌ ભગવન્‌! નૈરયિકો શું દુઃખ વેદના વેદે? સુખ વેદના વેદે? અદુઃખ-અસુખ વેદના વેદે? ગૌતમ! દુઃખ, સુખ, અદુઃખસુખ ત્રણે વેદના વેદે છે.

Linked texts (1)