Viyahapannatti 727
Viyāhapannatti: ṭīkānusārī vivecana 727
- Language
- Gujarati
727
વિવેચન :–૪૮૨
આત્મઋદ્ધિથી એટલે પોતાની શક્તિથી, જેની પોતાની જ ઋદ્ધિ છે, તે આત્મઋદ્ધિક. દેવ, સામાન્યથી કહ્યા. વીઈક્કંતે - ઉલ્લંઘેલ. પરિડ્ઢીએ - પરઋદ્ધિ વડે અથવા પરઋદ્ધિક, વિમોહિત્તા - ધુમ્મસ આદિ અંધકાર કરવા વડે મોહ ઉપજાવીને, તે જોતો ન હોય તે રીતે ઉલ્લંઘન કરે. એ પ્રમાણે અસુરકુમારના ત્રણ આલાવા - અલ્પઋદ્ધિક-મહાઋદ્ધિકનો એક, બંને સમઋદ્ધિકનો બીજો, મહાઋદ્ધિક-અલ્પઋદ્ધિકનો ત્રીજો.
ચાર દંડક આ રીતે – (૧) સામાન્યથી દેવ વડે, (૨) ત્રણ આલાવા યુક્ત દેવ-દેવી દંડક, વૈમાનિકાંત, (૩) દેવી-દેવી દંડક વૈમાનિકાંત બીજો, (૪) એ પ્રમાણે દેવી-દેવીનો. - - દેવક્રિયા કહી. તે અતિ વિસ્મયકારી હોય છે, તેથી વિસ્મયકર બીજી વસ્તુનો પ્રશ્ન કરતાં કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit