Pramāṇa · Search · About · API

Viyahapannatti 912

Viyāhapannatti: ṭīkānusārī vivecana 912

Language
Gujarati

912

‘ભગવતી’ સૂત્ર-૬૦૮ :– [૧૪/૪/૬૦૮]
ભગવન્‌ ! શું આ જીવ અનંત શાશ્વત કાળમાં એક સમયમાં દુઃખી, એક સમયમાં સુખી, એક સમયમાં દુઃખી અને સુખી હતો? પહેલા કરણ દ્વારા અનેક ભાવવાળા અનેકભૂત પરિણામથી પરિણત થયેલ? ત્યારપછી વેદનીયની નિર્જરા થતાં એક ભાવ, એકરૂપવાળો હતો? હા, ગૌતમ! - X - તેમ હતો. આ પ્રમાણે શાશ્વત, વર્તમાનકાળમાં પણ જાણવું. એ રીતે અનંત શાશ્વત અનાગત કાળમાં પણ જાણવું.

Linked texts (1)