Pramāṇa · Search · About · API

Viyahapannatti 933

Viyāhapannatti: ṭīkānusārī vivecana 933

Language
Gujarati

933

‘ભગવતી’ સૂત્ર-૬૧૯ :– [૧૪/૭/૬૧૯]
ભગવન્‌! જે પ્રમાણે આપણે બંને આ અર્થને જાણીએ અને જોઈએ છીએ. તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો પણ આ અર્થને જાણે - જુએ?
હા, ગૌતમ! જેમ આપણે બંને આ અર્થને જાણીએ-જોઈએ છીએ, તેમ અનુત્તરોપપાતિક દેવો પણ જાણે-જુએ. ભગવન્‌! એમ કેમ કહો છો - X -? ગૌતમ! અનુત્તરોપપાતિક દેવોને અનંતી મનોદ્રવ્યવર્ગણા લબ્ધ-પ્રાપ્ત-અભિસમન્વાગત હોય છે. તેથી આ પ્રમાણે કહ્યું.

Linked texts (1)