Viyahapannatti 934
Viyāhapannatti: ṭīkānusārī vivecana 934
- Language
- Gujarati
934
વિવેચન :–૬૧૯
એયમટ્ઠ - આપણા બંનેની ભાવિ તુલ્યતા લક્ષણ અર્થ, આપણે બંને જાણીએ છીએ, કેમકે આપને કેવલજ્ઞાન છે અને હું આપના ઉપદેશ થકી જાણું છું, અનુત્તરોપપાતિક દેવો પણ જાણે? આ પ્રશ્ન. હા, જાણે, તે ઉત્તર. મનોદ્રવ્ય વર્ગણા, તે વિષયક અવધિજ્ઞાન લબ્ધિ અપેક્ષાએ ‘લબ્ધ.’ તે દ્રવ્ય પરિચ્છેદથી પામ્યા, તેના ગુણ-પર્યાય પરિચ્છેદથી અભિસન્મુખ કરી. અર્થાત્ વિશિષ્ટ અવધિ વડે તે દેવો મનોદ્રવ્ય વર્ગણાને જાણે અને જુએ. - - આપણે બંનેને અયોગી અવસ્થામાં નિર્વાણગમન નિશ્ચિત છે. તેથી આપણી ભાવિ તુલ્યતા છે.
તુલ્યતાના પ્રક્રમથી જ આમ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit