Viyahapannatti 937
Viyāhapannatti: ṭīkānusārī vivecana 937
- Language
- Gujarati
937
‘ભગવતી’ સૂત્ર-૬૨૧ :– [૧૪/૭/૬૨૧]
ભગવન્! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર મૂર્ચ્છિત યાવત્ અધ્યુપપન્ન થઈ આહાર કરે છે, પછી સ્વાભાવિક રૂપે કાળ કરે છે અને પછી અમૂર્ચ્છિત, અગૃદ્ધ યાવત્ અનાસક્ત થઈને આહાર કરે છે?
હા, ગૌતમ! ભક્ત પચ્ચક્ખાણકર્તા અણગાર - X - એ રીતે આહાર કરે છે, માટે પૂર્વવત્ કહ્યું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit