Viyahapannatti 954
Viyāhapannatti: ṭīkānusārī vivecana 954
- Language
- Gujarati
954
વિવેચન :–૬૩૨, ૬૩૩
અત્ત - અભિવિધિથી જે દુઃખથી સંરક્ષણ આપે અને સુખને ઉત્પન્ન કરે તે આત્રા. અથવા આપ્તા - એકાંત હિતવાળી. તેથી જ રમણીય. આની જેઓ પૂર્વે મનોજ્ઞપણે વ્યાખ્યા કરી છે, તે જોવી. ઈષ્ટાદિ પૂર્વવત્.
પુદ્ગલ અધિકારથી આ કહે છે – આ ભાષા એક છે. કેમકે જીવ એકત્વથી ઉપયોગ એકત્વપણું છે. એક જીવને એક સમયે એક ઉપયોગ જ હોય છે. - X - X - હવે પુદ્ગલ અધિકારથી આ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit