Viyahapannatti 955
Viyāhapannatti: ṭīkānusārī vivecana 955
- Language
- Gujarati
955
‘ભગવતી’ સૂત્ર-૬૩૪ :– [૧૪/૯/૬૩૪]
તે કાળે, તે સમયે ગૌતમસ્વામીએ તત્કાળ ઉદિત, જાસુમણ પુષ્પ પુંજ પ્રકાશ સમાન લાલ વર્ણનો બાળસૂર્ય જોયો, જોઈને જાતશ્રદ્ધ યાવત્ સમુત્પન્ન કુતુહલ થઈ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે યાવત્ નમીને યાવત્ આ પ્રમાણે કહ્યું –
ભગવન્! આ સૂર્ય શું છે?, આ સૂર્યનો અર્થ શો છે? ગૌતમ! સૂર્ય શુભ છે, સૂર્યનો અર્થ શુભ છે.
ભગવન્! આ સૂર્ય શું છે? આ સૂર્યની પ્રભા શું છે? એ પ્રમાણે જ કહેવું. એ પ્રમાણે છાયા અને લેશ્યા કહેવી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit